વલસાડ મણીબા વિદ્યાલયમાં શિક્ષકદિનની ઉજવણી કરાઈ

Valsad - વલસાડ મણીબા વિદ્યાલયમાં શિક્ષકદિનની ઉજવણી કરાઈ

DivyaBhaskar News Network

Sep 11, 2018, 04:16 AM IST
વલસાડ|વલસાડ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત મણીબા વિદ્યાલયમાં બુધવારે શિક્ષકદિન ઉજવાયો હતો. સ્વયં શિક્ષણદિન ઉજવણી પ્રસંગે વિદ્યાર્થિનીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નૈત્રી રાજગોર, મહેંક કુંકણા, ખુશી મહેતા, પૂજા નંદા, સીમા માલી અને ઉર્વશી ટંડેલ વિજેતા રહ્યા હતા. આચાર્યા હેમાંગિની દેસાઈ અને શિક્ષકો દ્વારા એક દિવસીય શિક્ષકોને સ્મૃતિભેટ આપીસન્માન કરાયું હતું.

X
Valsad - વલસાડ મણીબા વિદ્યાલયમાં શિક્ષકદિનની ઉજવણી કરાઈ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી