• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad ચણવઈ આરોગ્ય કેન્દ્રમાં કુપોષણ મુક્ત ગુજરાત અંગે કાર્યક્રમ

ચણવઈ આરોગ્ય કેન્દ્રમાં કુપોષણ મુક્ત ગુજરાત અંગે કાર્યક્રમ

Valsad - ચણવઈ આરોગ્ય કેન્દ્રમાં કુપોષણ મુક્ત ગુજરાત અંગે કાર્યક્રમ

DivyaBhaskar News Network

Sep 11, 2018, 04:16 AM IST
વલસાડ|આરોગ્ય વિભાગના સહયોગથી કુપોષણ મુક્ત ગુજરાત અંતર્ગત ચણવઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક વિશેષ સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 322 લાભાર્થીઓ હાજર રહ્યા હતા. ચણવઈને મે.ઓ.ડો.સ્વાતિ પટેલ, ફિમેલ હેલ્થ વર્કર કાંતાબેન સોલંકી, શાંતાબેન પટેલ, ઉમાકાંત પટેલ અને સુપરવાઈઝર ચંપાબેન, નીરૂબેન હાજર રહ્યા હતા. ડોક્ટરે બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓની પ્રાથમિક તપાસ કરી જરૂરી સારવાર આને સલાહ આપી હતી. આ પ્રસંગે આંગણવાડી મહિલાઓ પણ હાજર રહી હતી.

X
Valsad - ચણવઈ આરોગ્ય કેન્દ્રમાં કુપોષણ મુક્ત ગુજરાત અંગે કાર્યક્રમ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી