Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Valsad » Valsad - વલસાડ સાર્વજનિક કેળવણી મંડળ દ્વારા કેરળ પૂર પીડિતોને દાન

વલસાડ સાર્વજનિક કેળવણી મંડળ દ્વારા કેરળ પૂર પીડિતોને દાન

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 04:16 AM

વલસાડ|વલસાડ સાર્વજિનક કેળવણી મંડળ દ્વારા કેરળના પૂર પીડિતો માટે રૂ.1 લાખનો ચેક મંડળના પ્રમુખ વિનોદચંદ્ર દેસાઇના...

  • Valsad - વલસાડ સાર્વજનિક કેળવણી મંડળ દ્વારા કેરળ પૂર પીડિતોને દાન
    વલસાડ|વલસાડ સાર્વજિનક કેળવણી મંડળ દ્વારા કેરળના પૂર પીડિતો માટે રૂ.1 લાખનો ચેક મંડળના પ્રમુખ વિનોદચંદ્ર દેસાઇના હસ્તે આપવામાં આવ્યો છે.આ ઉપરાંત આરઅેમવીએમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રૂ.50 હજારનું દાન પણ અર્પણ કરાયું હતું. શિક્ષક દિન પ્રસંગે પ્રમુખ વિનોદચંદ્ર દેસાઇએ શિક્ષકોને કર્મયોગીનું બિરૂદ આપી પોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓને પણ તેમણે બિરદાવ્યા હતા.મંત્રી દોલતભાઇ દેસાઇએ પણ શિક્ષકોને શિલ્પકાર ગણાવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending