• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • વલસાડમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની બેટિંગ જારી રહી

વલસાડમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની બેટિંગ જારી રહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની બેટિંગ જારી રહી હતી. જિલ્લામાં બુધવારે સાંજે 6 થી ગુરૂવારે સાંજે 6 સુધીના 24 કલાકમાં વલસાડમાં 5 ઇંચ અને સૌથી વધુ વરસાદ ધરમપુર તાલુકામાં 6 ઇંચ ખાબકતાં તાન નદીથી ઔરંગાનદીમાં પાણીનો ભારે પ્રવાહ આવી પહોંચતા વલસાડના કિનારાના કાશ્મીનર નગર અને બરૂડિયાવાડમાં પાણી ભરાઇ જતાં રહીશો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા.પારડીમાં 3 ઇંચ,વાપીમાં 1.05 ઇંચ,કપરાડામાં 3.05 ઇંચ અને ઉમરગામમાં 06 મિમિ વરસાદ નોંધાયો હતો.બુધવારે ધરમપુર અને વલસાડમાં ધોધમાર વરસાદ ઝિંકાતા ઔરંગા,તાન,માન જેવી નદીઓ બંન્ને કાંઠે છલકાઇ ગઇ હતી.જ્યારે ગુરૂવારે પણ ભારે વરસાદ ચાલૂ ...અનુસંધાન પાના નં. 2

અન્ય સમાચારો પણ છે...