તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • કેટલાક સમયથી દમણ ખાતે જુગારના અડ્ડા ફરીથી ધધામી રહ્યા છે,

કેટલાક સમયથી દમણ ખાતે જુગારના અડ્ડા ફરીથી ધધામી રહ્યા છે,

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેટલાક સમયથી દમણ ખાતે જુગારના અડ્ડા ફરીથી ધધામી રહ્યા છે, જેનું સબૂત છુપા કેમેરા કેદ થયું છે. આલમ એ છે કે લોકોએ જુગાર રમવા બહાર વેઈટિંગમાં ઉભા રહેવું પડે છે. જુગારીઓના ટેેબલો પર મોટી રોકડ રકમો પણ પડેલી રહે છે. આ અડ્ડા પર રોજ લાખો રૂપિયાનો જુગાર રમાય છે. જ્યાં સેલવાસ, વાપી, વલસાડ જેવા વિસ્તારોના જુગારીઓ આવે છે. જોકે આ અડ્ડાના સંચાલકો કોણ છે એની માહિતી મળી નથી. જુગારના કારણે અનેક ઘર બરબાદ થયા છે એ જ પ્રમાણે અનેક મહિલાઓ પોતાના પતિને અને ઘર છોડી ચાઇ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...