વલસાડમાં અખંડ રામચરિત માનસપાઠનું આયોજન

વલસાડ | વલસાડના મોગરાવાડી મહાદેવ નગર ખાતે શિવ શક્તિ સદનમાં અખંડ રામચરિત માનસપાઠનું 10 સપ્ટેમ્બર સોમવારે સવારે 9...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 04:11 AM
Valsad - વલસાડમાં અખંડ રામચરિત માનસપાઠનું આયોજન
વલસાડ | વલસાડના મોગરાવાડી મહાદેવ નગર ખાતે શિવ શક્તિ સદનમાં અખંડ રામચરિત માનસપાઠનું 10 સપ્ટેમ્બર સોમવારે સવારે 9 વાગ્યે આયોજન કરાયું છે.આર.આર.મિશ્રા પરિવાર દ્વારા આયોજિત આ માનસપાઠની પૂર્ણાહૂતિ મંગળવાર બપોરે 1 વાગ્યે થશે અને સાંજે મહાપ્રસાદનું વિતરણ કરાશે.જેમાં ભક્તજનોને લાભ લેવા જણાવાયું છે.

X
Valsad - વલસાડમાં અખંડ રામચરિત માનસપાઠનું આયોજન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App