Home » Daxin Gujarat » Latest News » Valsad » Valsad - વલસાડ જેસીઆઇ દ્વારા આજે સંગીત સંધ્યા સમારંભ

વલસાડ જેસીઆઇ દ્વારા આજે સંગીત સંધ્યા સમારંભ

Divyabhaskar.com | Updated - Sep 09, 2018, 04:11 AM

વલસાડ | જેસીઆઇ દ્વારા રવિવારે સાંજે 7.30 વાગ્યે મોરારજી દેસાઇ ઓડિટોરિયમમાં નગરરત્ન અને સંગીત સંધ્યાનું આયોજન...

  • Valsad - વલસાડ જેસીઆઇ દ્વારા આજે સંગીત સંધ્યા સમારંભ
    વલસાડ | જેસીઆઇ દ્વારા રવિવારે સાંજે 7.30 વાગ્યે મોરારજી દેસાઇ ઓડિટોરિયમમાં નગરરત્ન અને સંગીત સંધ્યાનું આયોજન કરાયું છે.જેમાં મુખ્ય મહેમાન તરીકે પાલિકા પ્રમુખ પંકજ આહિર,જેસી પૂર્વ નેશનલ વાઇસ પ્રેસિડન્ટ અનુપ દેસાઇ,જેએફપી અને ઝોન પ્રેસિડન્ટ હિરેન શાહ, ડો.મનિષ મોદી, ડો.અદિતિ નાડકર્ણી, શ્રેયા ભટ્ટ ઉપસ્થિત રહેશે. સંગીત સુરાવલિભર્યા આ કાર્યક્રમમાં જેસીઆઇ પ્રમુખ કલ્પેશ ગાંધી,મંત્રી દીપા શાહ,પ્રોજેકટ ડાયરેકટર હિતેન દેસાઇ,સાહિલ દેસાઇ જહેમત ઉઠાવી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ