• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad - વલસાડનું દંપતિ સુરત-આબુ સાયક્લિંગ રેસમાં દ્વિતિય ક્રમે

વલસાડનું દંપતિ સુરત-આબુ સાયક્લિંગ રેસમાં દ્વિતિય ક્રમે

વલસાડ | વલસાડના હાલરના પટેલ દંપતિએ સુરત-આબુ સાઇક્લિંગ રેસમાં દ્વિતિય ક્રમ પ્રાપ્ત કરતા શહેરીજનોમાં આનંદની લાગણી...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 04:11 AM
Valsad - વલસાડનું દંપતિ સુરત-આબુ સાયક્લિંગ રેસમાં દ્વિતિય ક્રમે
વલસાડ | વલસાડના હાલરના પટેલ દંપતિએ સુરત-આબુ સાઇક્લિંગ રેસમાં દ્વિતિય ક્રમ પ્રાપ્ત કરતા શહેરીજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે.સુરતથી આબુ સુધીના 1 હજાર કિમિ માર્ગ પર સાઇક્લિંગ રેસ યોજાઇ હતી.જેમાં વલસાડના દંપતિ સોનલબેન પટેલ અને નિતેશ પટેલે પણ ભાગ લીધો હતો.આ રેસમાં ડો.કલપેશ જોષી,ડો.સુધીર જોષી,અંકુરભાઇ,રમેશ રામપોરિયા મળી 6 સ્પર્ધકો જોડાયા હતા.આ રેસ 75 કલાકમાં પૂર્ણ કરવાની શરત સ્પર્ધામાં હતી,જેને આ દંપતિએ 70.30 કલાકમાં પૂર્ણ કરી દ્વિતિય ક્રમ મેળવ્યો હતો.સ્પર્ધા દરમિયાન સાયકલમાં કોઇ ક્ષતિ આવે કે પંચર પડે તેની જવાબદારી સ્પર્ધકની હતી.

X
Valsad - વલસાડનું દંપતિ સુરત-આબુ સાયક્લિંગ રેસમાં દ્વિતિય ક્રમે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App