વલસાડના ઘડોઇ ઘાટેશ્વર મહાદેવ મંદિરે મહાઅભિષેક

Valsad - વલસાડના ઘડોઇ ઘાટેશ્વર મહાદેવ મંદિરે મહાઅભિષેક

DivyaBhaskar News Network

Sep 09, 2018, 04:11 AM IST
વલસાડ |વલસાડના ઘડોઇમાં આવેલા ઘાટેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાઅભિષેક યજ્ઞનું આયોજન કરાયું હતું. 250 વર્ષ પ્રાચીન મહાદેવ મંદિર શ્રધ્ધાળુ ભક્તોના આસ્થાનું કેન્દ્ર છે. શ્રાવણના પવિત્ર દિવસોના અંતે યોજાયેલા મહાઅભિષેક યજ્ઞમાં તાલુકા યુવા ભાજપ પ્રમુખ કેયુર પટેલ, કાર્યકરો અને ગામના ભક્તોએ ભાગ લીધો હતો.આ પ્રસંગે પ્રસાદનું વિતરણ કરાયું હતું.ઘડોઇના ઘાટેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિના પર્વે મેળાનું પણ મોટાપાયે આયોજન કરાય છે.

X
Valsad - વલસાડના ઘડોઇ ઘાટેશ્વર મહાદેવ મંદિરે મહાઅભિષેક
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી