• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad - વલસાડ રમતગમત કચેરી દ્વારા લોકસાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

વલસાડ રમતગમત કચેરી દ્વારા લોકસાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

વલસાડ|વલસાડની રમતગમત અધિકારીની કચેરી દ્વારા તડકેશ્વર મહાદેવ મંદિર તેમજ જલારામ મંદિર ફલધરામાં લોકસાંસ્કૃતિક...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:11 AM
Valsad - વલસાડ રમતગમત કચેરી દ્વારા લોકસાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
વલસાડ|વલસાડની રમતગમત અધિકારીની કચેરી દ્વારા તડકેશ્વર મહાદેવ મંદિર તેમજ જલારામ મંદિર ફલધરામાં લોકસાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ફલધરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રમતગમત અધિકારી મહેશ પટેલે દીપપ્રાગટયથી ઉદઘાટન કર્યું હતું. આ અવસર ધીમંત મસરાણી જાદુઇ કલાકાર તેમજ જલારામ ધામના ફૂલસિંગભાઇ પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

X
Valsad - વલસાડ રમતગમત કચેરી દ્વારા લોકસાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App