Home » Daxin Gujarat » Latest News » Valsad » Valsad - ડુંગરી જોગણ માતા મંદિરે 25મી સત્યનારાયણ કથા યોજાઈ

ડુંગરી જોગણ માતા મંદિરે 25મી સત્યનારાયણ કથા યોજાઈ

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 04:11 AM

Valsad News - ડુંગરી|વલસાડના ડુંગરી ગામના જોગણ માતાના મંદિરે રવિવારે 25મી સત્યનારાયણ ભગવાનની કથા નિમિત્તે મહાપૂજા રાખવામાં...

  • Valsad - ડુંગરી જોગણ માતા મંદિરે 25મી સત્યનારાયણ કથા યોજાઈ
    ડુંગરી|વલસાડના ડુંગરી ગામના જોગણ માતાના મંદિરે રવિવારે 25મી સત્યનારાયણ ભગવાનની કથા નિમિત્તે મહાપૂજા રાખવામાં આવી હતી.જોગણ માતા પરિવાર દ્વારા દર વર્ષે મંદિરમાં સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવે છે.કથા અને મહાપૂજામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડયા હતા.તેમજ મહાપ્રસાદ આપવામાં આવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ