તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DLR જ ગુલ્લી મારતા નારાજગી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
DLR જ ગુલ્લી મારતા નારાજગી
ખેડૂતોની સભામાં પ્રાંત અને ડીએલઆરને જાણ કરવામાં આવી હતી. પરંતુ આ બેઠકમાં પ્રાંત કે ડીએલઆર ગેરહાજર રહેતાં ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. ખેડૂતોની માંગ સરકાર પુરી ન કરશે તો આવનારા દિવસોમાં વલસાડ જિલ્લા કિસાન સંઘ જલદ આંદોલન કરવામાં પણ અચકાશે નહી તેવું કિસાન સંઘના હોદેદારોએ જણાવ્યું હતું. ઉમરસાડીના ખેડૂત દિલીપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સરકારી ડીએલઆર ના અધિકારીઓએ ખેડૂતની જાણ બહાર સર્વેની કામગીરીમાં બોગસ કામગીરી કરી છે. આ ઉપરાંત ખેડૂતોની રજૂઆતને DLRના અધિકારીઓ ઘોળીને પીય ગયા છે.

અન્ય સમાચારો પણ છે...