વલસાડ|આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, મોટાપોંઢા ખાતે વિમેન્સ કમિટી અને ચર્ચાસભાના સંયુક્ત ઉપક્રમે વલસાડના મહિલા ગાયનેક તબીબનું વ્યાખ્યાન યોજાયું હતું. ડો.યોગીની રોલેકરે કોલેજની વિદ્યાર્થિનીઓને માસિકધર્મ અને ગર્ભાશય સબંધી સમસ્યા પર પોતાના અનુભવોને મૌલિક શબ્દોમાં રમૂજીશૈલી સાથે રજૂ કર્યા હતા. ડો.પ્રા.જયશ્રી સોલંકી, પ્રા.નર્મદાબેન પરમારે ડો.રોલેકરનો આભાર માન્યો હતો.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો