તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • વલસાડ| ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇના નિધનના કારણે વલસાડના

વલસાડ| ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇના નિધનના કારણે વલસાડના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ| ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇના નિધનના કારણે વલસાડના જૂજવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાશે કે કેમ તે મુદ્દે ભારે અસમંજસનો માહોલ પ્રવર્તી ગયો હતો. જો કે શનિવારે કલેકટર કચેરીમાં મળેલી બેઠકમાં પીએમ મોદીની જાહેર સભા નિર્ધારિત 23 ઓગષ્ટે જ યોજવામાં આવશે તેની તૈયારીને આગળ ધપાવવા પરામર્શ કરાયો હતો.

23મીએ મોદીની જાહેર સભા વલસાડના જૂજવામાં યોજાવાની હોય શનિવારે કલેકટર સી.આર.ખરસાણ, એસપી સુનિલ જોષી,વહીવટી તંત્રના અધિકારીઓ,જિલ્લા સંગઠન અને ધારાસભ્યો સાથે બેઠક યોજી સભા માટે તૈયારીઓ અંગે પરામર્શ કરાયો હતો. વલસાડના જૂજવામાં ધરમપુર અને કપરાડાની 600 કરોડની પાણી યોજનાનું ખાતમૂહુર્ત કરશે

અન્ય સમાચારો પણ છે...