વલસાડ જિલ્લા પંચાયતના માર્ગ અને વિભાગમાં ફરજ બજાવતા 8 જેટલા મદદનીશ અને અધિક મદદનીશ ઇજનેરોની નાયબ કાર્યપાલક તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે.આ અધિકારીઓને હંગામી ધોરણે કેટલીક શરતોને આધિન બઢતીનો હુકમ કરાયો છે.
જો કે આ હુકમ તદ્દન હંગામી ધોરણે કરવામાં આવ્યો છે.કોર્ટ કેસોના મામલે આખરી હુકમોને આધિન અને ભવિષ્યમાં અોવરસિયર (સી) સંવર્ગમાં બઢતી માટે નિયત અનુભવ અને લાયકાત ધરાવતા કર્મચારી ઉપલબ્ધ થાય તો પરત હટાવવાની શરત લાદવમાં આવી છે.
ક્યાંથી ક્યાં મૂકાયા| જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન ખાતા મદદનીશ ઇજનેર રીના પટેલને ઓલપાડ, નિરાલી પટેલ, સુરત વર્તળ કચેરી, બિંદીયા મેહવાલા, ગેરી કચેરી, ભરૂચ, અનિલ પટેલ અ.મ.ઇને પારડી, એસ.એસ.પટેલ (અ.મ.ઇ,વાપી)ને બોરસદ, વિક્રમ પટેલ (મ.ઇ), છોટાઉદેપુર,નિલય નાયક મ.ઇ.ધરમપુરને પ્રાદેશિક કમિશનર કચેરી,વડોદરા,બાગુલ સાગર પ્રકાશ,મ.ઇ.પારડીને માંગરોલ સુરત
વલસાડ જિલ્લા પંચાયતના માર્ગ અને વિભાગમાં ફરજ બજાવતા 8 જેટલા મદદનીશ અને અધિક મદદનીશ ઇજનેરોની નાયબ કાર્યપાલક તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે.આ અધિકારીઓને હંગામી ધોરણે કેટલીક શરતોને આધિન બઢતીનો હુકમ કરાયો છે.
જો કે આ હુકમ તદ્દન હંગામી ધોરણે કરવામાં આવ્યો છે.કોર્ટ કેસોના મામલે આખરી હુકમોને આધિન અને ભવિષ્યમાં અોવરસિયર (સી) સંવર્ગમાં બઢતી માટે નિયત અનુભવ અને લાયકાત ધરાવતા કર્મચારી ઉપલબ્ધ થાય તો પરત હટાવવાની શરત લાદવમાં આવી છે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો