તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડમાં ઉત્તર ભારતીય યુવા પાંખની બાઇક રેલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ | વલસાડ શહેરમાં ઉત્તર ભારતીય સમાજ યુવા પાંખ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું.બાઇક રેલી કલેકટર કચેરી,આઝાદ ચોક,સ્ટેડિયર રોડ,તિથલ રોડ વિસ્તારમાં ફરી હતી. ધારાસભ્ય ભરત પટેલ યુવાનોનો ઉત્સાહ વધારવા આ રેલીમાં જોડાયા હતા. તા.પં.ના પૂર્વ પ્રમુખ પ્રવિણ પટેલ સહિત ભાજપના કાર્યકરોએ પણ બાઇક રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય યુવાઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...