• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad - આગામી ગણેશ ઉત્સવમાં વિસર્જન બાદ ઔરંગાના ઓવારેથી મોટા વાહનો

આગામી ગણેશ ઉત્સવમાં વિસર્જન બાદ ઔરંગાના ઓવારેથી મોટા વાહનો

આગામી ગણેશ ઉત્સવમાં વિસર્જન બાદ ઔરંગાના ઓવારેથી મોટા વાહનો પરંપરાગત રૂટ પરથી પરત થવાના મુદ્દે ભારે અનિચ્છતા...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:10 AM
Valsad - આગામી ગણેશ ઉત્સવમાં વિસર્જન બાદ ઔરંગાના ઓવારેથી મોટા વાહનો

આગામી ગણેશ ઉત્સવમાં વિસર્જન બાદ ઔરંગાના ઓવારેથી મોટા વાહનો પરંપરાગત રૂટ પરથી પરત થવાના મુદ્દે ભારે અનિચ્છતા ફેલાઈ છે. ગણેશઉત્સવ અને મહોરમને લઈ મંગળવારે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં પણ આ મુદ્દો જોરશોરથી ઉઠ્યો હતો. જોકે, વલસાડના ઈતિહાસમાં પ્રથમવાર વિસર્જન બાદ પરત રૂટ અંગે અસમંજસતા સર્જાતા આયોજકો ચિંતામાં અને વહીવટી તંત્ર દ્વીધામાં મૂકાયું છે. વિસર્જન બાદ મોટા વાહનોને પરત ફરવા માટે હાલ તબક્કે તો કોઈ અન્ય રૂટ નહીં જણાતાં મામલો અત્યારથી પેચીદો બન્યો છે.

આગામી 13 થી 23 સપ્ટે. દરમિયાન ગણેશ ઉત્સવ અને 20-21 સપ્ટે. મહોરમનો તહેવાર વલસાડમાં શાંતિ અને ભાઈચારાની ભાવના તથા કોમી એખલાસ સાથે ઉજવાય તે અંગે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા મંગળવારે સાંજે મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં શાંતિ સમિતિની એક બેઠક મળી હતી. જેમાં એસપી, ડીવાયએસપી, ...અનુસંધાન પાના નં. 2

X
Valsad - આગામી ગણેશ ઉત્સવમાં વિસર્જન બાદ ઔરંગાના ઓવારેથી મોટા વાહનો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App