નાનીદાંતી ગામે શ્રાવણમાસ નિમિત્તે ભાગવતકથા

નાનીદાંતી ગામે શ્રાવણમાસ નિમિત્તે ભાગવતકથા

DivyaBhaskar News Network

Aug 13, 2018, 04:10 AM IST
વલસાડ|વલસાડ નજીકના કાંઠાવિસ્તાર દાંડીગામે ટંડેલ સમાજ દ્વારા ગુરૂગાદી ખાતે શ્રાવણમાસ નિમિત્તે ભાગવતકથાનું આયોજન આગામી 16થી 23મી ઓગષ્ટ દરમિયાન કરાયું છે. કથાકાર ભાસ્કર દવે રોજ બપોરે 2થી 5 સુધી કથાનું રસાપાન કરાવશે. પોથીયાત્રા 16મીએ ગુરૂવારે યજમાન ધનજી ગાંડા ટંડેલના નિવાસસ્થાનેથી નિકળેશે. કથા દરમિયાન વિવિધ પ્રસંગો ઉત્સાહભેર ઉજવાશે, ભક્તોએ લાભ લેવા જણાવાયું છે.

X
નાનીદાંતી ગામે શ્રાવણમાસ નિમિત્તે ભાગવતકથા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી