• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • દાંડી ટંડેલ હાઈસ્કૂલમાં માછીમારો દ્વારા આર.ઓ પ્લાન્ટનું દાન

દાંડી ટંડેલ હાઈસ્કૂલમાં માછીમારો દ્વારા આર.ઓ પ્લાન્ટનું દાન

દાંડી ટંડેલ હાઈસ્કૂલમાં માછીમારો દ્વારા આર.ઓ પ્લાન્ટનું દાન

DivyaBhaskar News Network

Aug 13, 2018, 04:10 AM IST
ડુંગરી|ડુંગરીવલસાડની દાંડી ટંડેલ હાઈસ્કૂલમાં ફીશીંગ બોટ માછીમારોનું ગ્રુપ નં-1 ચંપકભાઈ ટંડેલનું ગ્રુપ દ્વારા શાળામાં આર.ઓ પ્લાન્ટનું દાન કરાયું હતું. શનિવારે શાળાના આચાર્યને ગ્રુપ લીડર ચંપકભાઈ ટંડેલ અને દાંતીના સરપંચ અમ્રતભાઈ ટંડેલના હસ્તે આરઓ પ્લાન્ટ માટે 1,50,000નો ચેક અપાયો હતો.

X
દાંડી ટંડેલ હાઈસ્કૂલમાં માછીમારો દ્વારા આર.ઓ પ્લાન્ટનું દાન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી