• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • વલસાડ રક્તદાન કેન્દ્રના બે સતકવીર રક્તદાતાઓનું રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાયા

વલસાડ રક્તદાન કેન્દ્રના બે સતકવીર રક્તદાતાઓનું રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાયા

ધરમપુર| ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીના 84માં જન્મદિવસે રાજભવન, ગાંધીનગર ખાતે સતકવીર રક્તદાતાઓના સન્માન સમારોહનું...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:10 AM
વલસાડ રક્તદાન કેન્દ્રના બે સતકવીર રક્તદાતાઓનું રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાયા
ધરમપુર| ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીના 84માં જન્મદિવસે રાજભવન, ગાંધીનગર ખાતે સતકવીર રક્તદાતાઓના સન્માન સમારોહનું આયોજન રાજભવન, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાના સયુંકત ઉપક્રમે અને ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝનના સહયોગથી કરાયું હતું. ગુજરાતના સન્માનિત 223 રક્તદાતાઓ પૈકી વલસાડ રક્તદાન કેન્દ્રના ભવભૂતિભાઈ ભટ્ટ-111 વાર રકતદાન અને ભાવેશ કનૈયાલાલ રાયચા-101ને સ્વૈચ્છીક રકતદાન માટે રાજ્યપાલના હસ્તે એવોર્ડ એનાયત કરાયા હતા.

વલસાડ રક્તદાન કેન્દ્રના બે સતકવીર રક્તદાતાઓનું રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાયા
X
વલસાડ રક્તદાન કેન્દ્રના બે સતકવીર રક્તદાતાઓનું રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાયા
વલસાડ રક્તદાન કેન્દ્રના બે સતકવીર રક્તદાતાઓનું રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App