તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી છરવાડાના 11 ભક્તો અમરનાથયાત્રાએ જવા રવાના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|વાપી છરવાડાગામથી શુક્રવારે અગિયાર લોકો વાપી થી જમ્મુતાવી ટ્રેનમાં બમ બમ ભોલેનાં નાદ સાથે અમરનાથ યાત્રા માટે રવાના થયા હતાં.અમરનાથયાત્રીઓને તેમના સગાસંબંઘીઓએ શુભેચ્છા પાઠવી હતી.દર વર્ષે હજારો લોકો અમરનાથનાં દર્શન માટે જતાં હોય છે.આ વખતે પણ વલસાડજીલ્લા માંથી લોકો પોતાની ટુકડીમાં અમરનાથ યાત્રા માટે રવાના થઇ રહયા છે.ત્યારે શુક્રવારે વાપી થી અગિયાર લોકો અમરનાથ યાત્રા માટે રવાના થયા હતાં.

અન્ય સમાચારો પણ છે...