• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad - ગણેશ ઉત્સવને લઇ જિલ્લામાં ગલગોટા ફૂલના ભાવ 50 ટકા વધ્યા

ગણેશ ઉત્સવને લઇ જિલ્લામાં ગલગોટા ફૂલના ભાવ 50 ટકા વધ્યા

વલસાડ ખાતે ગણેશ મહોત્સવમાં ગલગોટાના ફૂલની માગ વધતા ગલગોટાના ફૂલ કિલોના 150 સુધી પહોંચ્યા છે. આવકની સામે માગ વધતા...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:06 AM
Valsad - ગણેશ ઉત્સવને લઇ જિલ્લામાં ગલગોટા ફૂલના ભાવ 50 ટકા વધ્યા
વલસાડ ખાતે ગણેશ મહોત્સવમાં ગલગોટાના ફૂલની માગ વધતા ગલગોટાના ફૂલ કિલોના 150 સુધી પહોંચ્યા છે. આવકની સામે માગ વધતા ભાવ વધારો જોવા મળે છે. ગત વર્ષે ગલગોટાના ફૂલનો ભાવ રૂ. 100 હતો. જે ચાલુ વર્ષે વધીને 150 સુધી પહોંચી ગયો છે. નવરાત્રી અને દિવાળીમાં હજુ ભાવ વધવાની શક્યતા.

X
Valsad - ગણેશ ઉત્સવને લઇ જિલ્લામાં ગલગોટા ફૂલના ભાવ 50 ટકા વધ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App