Home » Daxin Gujarat » Latest News » Valsad » Valsad - વલસાડમાં સંગીતકાર હરેશ ભાવસારને નગરરત્ન એવોર્ડથી સન્માનિત કરાયા

વલસાડમાં સંગીતકાર હરેશ ભાવસારને નગરરત્ન એવોર્ડથી સન્માનિત કરાયા

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:06 AM

વલસાડ ઃ જેસીઆઇ વલસાડ દ્વારા જેસીઆઈ સપ્તાહની ઉજવણી અંતર્ગત દરવર્ષની જેમ આ વર્ષે પણ નગરરત્ન એવોર્ડનું આયોજન...

  • Valsad - વલસાડમાં સંગીતકાર હરેશ ભાવસારને નગરરત્ન એવોર્ડથી સન્માનિત કરાયા
    વલસાડ ઃ જેસીઆઇ વલસાડ દ્વારા જેસીઆઈ સપ્તાહની ઉજવણી અંતર્ગત દરવર્ષની જેમ આ વર્ષે પણ નગરરત્ન એવોર્ડનું આયોજન કરાયું હતું. જેમાં વલસાડના સંગીતકાર હરેશ ભાવસારને નગરરત્ન એવોર્ડ અને પ્રો.યોગેશ ભટ્ટ, ડૉ.સુનીલ દેશપાંડે, ડૉ બીનીસ દેસાઈને સ્પેશિયલ સીટીઝન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. જ્યારે રીયાઝ અજમેરીને કતૅવ્યનિષ્ઠા એવોર્ડથી સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે પાલિકા પ્રમુખ પંકજ આહીર તથા જેસીઆઈના પ્રમુખ સહિત સભ્યો મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ