• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad - વલસાડ આર્ટ્સ કોલેજમાં સપ્તધારા સમિતિની વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

વલસાડ આર્ટ્સ કોલેજમાં સપ્તધારા સમિતિની વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

વલસાડ ઃ જે.પી.શ્રોફ આર્ટ્સ કોલેજમાં સપ્તધારા સમિતિ દ્વારા વક્તૃત્વ તથા મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું હતું....

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:06 AM
Valsad - વલસાડ આર્ટ્સ કોલેજમાં સપ્તધારા સમિતિની વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
વલસાડ ઃ જે.પી.શ્રોફ આર્ટ્સ કોલેજમાં સપ્તધારા સમિતિ દ્વારા વક્તૃત્વ તથા મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. પ્રિ.ડો.જી.એમ.બુટાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં વક્તૃત્વમાં ક્રમે આસ્થા મહેતા પ્રથમ અને દીપક પટેલ બીજાક્રમે, જ્યારે મહેંદી સ્પર્ધામાં જીનલ ટંડેલ પ્રથમ અને સાવની પ્રજાપતિ બીજાક્રમે વિજેતા બની હતી. વિજેતા વિદ્યાર્થીઓને કોલેજ પરિવારે અભિનંદન આપ્યા હતા.

X
Valsad - વલસાડ આર્ટ્સ કોલેજમાં સપ્તધારા સમિતિની વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App