• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad - વલસાડ છીપવાડ વાવડી ખાતે ગણેશ મહોત્સવમાં રક્તદાન શિબિર યોજાઈ

વલસાડ છીપવાડ વાવડી ખાતે ગણેશ મહોત્સવમાં રક્તદાન શિબિર યોજાઈ

વલસાડ ઃ છેલ્લા 37 વર્ષથી છીપવાડના વાવડી ખાતે યોજાતા ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાતા રહે છે....

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:05 AM
Valsad - વલસાડ છીપવાડ વાવડી ખાતે ગણેશ મહોત્સવમાં રક્તદાન શિબિર યોજાઈ
વલસાડ ઃ છેલ્લા 37 વર્ષથી છીપવાડના વાવડી ખાતે યોજાતા ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાતા રહે છે. નાનીછીપવાડ યુવક મંડળ અને વાવડી ગણેશ મહોત્સવના સંયુક્ત ઉપક્રમે શનિવારે 14મો રક્તદાન શિબિર યોજાયો હતો.જેમાં 40દાતાઓ એ પોતાના અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું.આ શિબિરને સફળ બનાવવા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

X
Valsad - વલસાડ છીપવાડ વાવડી ખાતે ગણેશ મહોત્સવમાં રક્તદાન શિબિર યોજાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App