Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Valsad » Valsad - નાનીવહિયાળ સાર્વ.શાળાનો વિદ્યાર્થી એથ્લેટીક્સમાં પ્રથમક્રમે

નાનીવહિયાળ સાર્વ.શાળાનો વિદ્યાર્થી એથ્લેટીક્સમાં પ્રથમક્રમે

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:05 AM

નાનીવહિયાળ સાર્વ.શાળાનો વિદ્યાર્થી એથ્લેટીક્સમાં પ્રથમક્રમે વલસાડ ઃ ધરમપુરના નાનીવહિયાળ ગામે સાર્વજનિક...

  • Valsad - નાનીવહિયાળ સાર્વ.શાળાનો વિદ્યાર્થી એથ્લેટીક્સમાં પ્રથમક્રમે
    નાનીવહિયાળ સાર્વ.શાળાનો વિદ્યાર્થી એથ્લેટીક્સમાં પ્રથમક્રમે

    વલસાડ ઃ ધરમપુરના નાનીવહિયાળ ગામે સાર્વજનિક હાઈસ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતા અવિનાશ જગન ભોયાએ અબ્રામાબીએપીએસ વિદ્યામંદિરમાં યોજાયેલી એથ્લેટીક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જિલ્લાકક્ષાની આ સ્પર્ધામાં 5 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં અવિનાશ ભોયાએ 800 મિટર દોડ અન્ડર 19માં પ્રથમક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. જે બદલ શાળા પરિવારેતેને અભિનંદન આપી સન્માન કર્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending