• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • વલસાડ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા મહારેલી

વલસાડ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા મહારેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના ગઠન અને દ.ગુજરાતમાં રાજપૂત સમાજને સંગઠીત કરવા હેતુ રવિવારે કરણીસેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ યોગેન્દ્રસિંહ કટાર અને પ્રદેશ અધ્યક્ષ રાજસિંહ શેખાવતની ઉપસ્થિતી વચ્ચે વલસાડ ખાતે મહારેલી અને જનસભાનું આયોજન કરાયું હતું. જેમાં મોટીસંખ્યામાં વલસાડ કરણીસેનાના સભ્યો તેમજ આમંત્રિત અતિથીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધરમપુર ચોકડીથી રેલી સવારે 9.30 કલાકે નિકળી રાજપૂત સમાજ હોલ ખાતે પહોંચી હતી. જ્યાં 11 કલાકે જનસભા આયોજિત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...