• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • વલસાડ નજીકનાં ડુંગરી રોલા ગામે આવેલ દાદાશ્રી ફાઉન્ડેશન ટ્રસ્ટ

વલસાડ નજીકનાં ડુંગરી રોલા ગામે આવેલ દાદાશ્રી ફાઉન્ડેશન ટ્રસ્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ નજીકનાં ડુંગરી રોલા ગામે આવેલ દાદાશ્રી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્રારા સમગ્ દેશભરમાં સારા વરસાદ થાય માટે ઈન્દ્ર દેવને રીઝવવા માટે પાંચ દિવસનો પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દરોજ વર્ષાના આહ્વાન માટે યજ્ઞમાં 73 પ્રકારની દુર્લભ વનસ્પતિની આહુતિ આપવામાં આવી હતી.31મી મેનાં રોજ શરૂ કરવામાં આવેલ પર્જન્ય યજ્ઞની આજે મંગળવારે પાંચમાં દિવસે પૂર્ણાહૂતિ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...