તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad વલસાડમાં નવરાત્રી માટે પાર્ટી પ્લોટમાં તૈયારી શરૂ

વલસાડમાં નવરાત્રી માટે પાર્ટી પ્લોટમાં તૈયારી શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રી શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વલસાડ ખાતે પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરતા નવરાત્રી આયોજકો તૈયારીઓમાં જોતરાઈ ગયા છે. નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ગ્રાઉન અને સાઉન્ડ ની તૈયારીઓ કરી રહ્યા છે. ચાલુ વર્ષે વરસાદની આગાહીને લઈને નવરાત્રી આયોજકો દ્વારા ગ્રાઉંડ ઉપર થી વરસાદી પાણીના નિકાલની પણ તૈયારી કરી ચુક્યા છે. ખેલૈયાઓને કોઈપણ તકલીફ ન પડે તેવું આયોજન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...