વલસાડ અજિતનાથ સ્વામી જીનાલાય રામવાડી ખાતે આંગી કરાઇ

વલસાડ ખાતે આવેલ રામવાડીમાં પદ્મનેમી સોસાયટી ખાતે આવેલ અજિતનાથ સ્વામી જીનાલાય ખાતે પર્યુષણ પર્વના ચોથા દિવસે...

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 03:36 AM
Valsad - વલસાડ અજિતનાથ સ્વામી જીનાલાય રામવાડી ખાતે આંગી કરાઇ
વલસાડ ખાતે આવેલ રામવાડીમાં પદ્મનેમી સોસાયટી ખાતે આવેલ અજિતનાથ સ્વામી જીનાલાય ખાતે પર્યુષણ પર્વના ચોથા દિવસે ભવ્ય આંગી તથા કુમાર પાલ મહારાજા ની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આંગી ના દર્શન માટે મોટી સંખ્યામાં જૈનો ઉપસ્થિત રહ્યા હતા. દર્શનનો લાભ મેળવી ભક્તોએ ચોથા દિવસે ધન્યતા અનુભવી હતી.

X
Valsad - વલસાડ અજિતનાથ સ્વામી જીનાલાય રામવાડી ખાતે આંગી કરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App