Home » Daxin Gujarat » Latest News » Valsad » Valsad - સાહિત્ય સર્જક ભગવતીકુમાર શર્માને મોટાપોંઢા કોલેજ દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ

સાહિત્ય સર્જક ભગવતીકુમાર શર્માને મોટાપોંઢા કોલેજ દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 03:36 AM

Valsad News - વલસાડ|આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગુરૂવારે ગુજરાતી વિભાગ દ્વારા મૂર્ધન્ય સાહિત્યકાર ભગવતીકુમાર શર્માને...

  • Valsad - સાહિત્ય સર્જક ભગવતીકુમાર શર્માને મોટાપોંઢા કોલેજ દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ
    વલસાડ|આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગુરૂવારે ગુજરાતી વિભાગ દ્વારા મૂર્ધન્ય સાહિત્યકાર ભગવતીકુમાર શર્માને ભાવભીની શ્રધ્ધાંજલિ આપી હતી. ડો.પ્રા.જયશ્રી સોલંકી, ડો.પ્રા. આશા ગોહિલે તેમના કવિતા સાહિત્યનો પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન કરતાં પ્રા.નર્મદાબેન પરમાર સહિત વિદ્યાર્થીઓ અને અદ્યાપકગણે બે મિનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ આપી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ