• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad - સેગવી હાઈસ્કૂલના આચાર્યને તાલુકાના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ

સેગવી હાઈસ્કૂલના આચાર્યને તાલુકાના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ

વલસાડ|સેગવીની સર્વોદય હાઈસ્કૂલના આચાર્ય નટવરલાલ પટેલને શિક્ષકદિને વલસાડ તાલુકાના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ...

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 03:36 AM
Valsad - સેગવી હાઈસ્કૂલના આચાર્યને તાલુકાના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ
વલસાડ|સેગવીની સર્વોદય હાઈસ્કૂલના આચાર્ય નટવરલાલ પટેલને શિક્ષકદિને વલસાડ તાલુકાના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ એનાયત કરાયો હતો. અબ્રામાની BAPS સ્વામીનારાયણ હાઈસ્કૂલમાં યોજાયેલા વિશેષ કાર્યકમમાં મંત્રી ઈશ્વર પટેલના હસ્તે આચાર્યને તાલુકાના શ્રેષ્ઠ આચાર્યનો એવાર્ડ આપવામાં આવ્યો હતો. તે બદલ શિક્ષકમિત્રો, ટ્રસ્ટીઓ અને ગ્રામજનોએ શુભેચ્છા આપી હતી.

X
Valsad - સેગવી હાઈસ્કૂલના આચાર્યને તાલુકાના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App