વલસાડમાં રોટરી ક્લબ દ્વારા ટીચર ટેલેન્ટ શોનું આયોજન

Valsad - વલસાડમાં રોટરી ક્લબ દ્વારા ટીચર ટેલેન્ટ શોનું આયોજન

DivyaBhaskar News Network

Sep 10, 2018, 03:36 AM IST
વલસાડ|રોટરી ક્લબ ઓફ બલસાર દ્વારા ટીચર ટેલેન્ટ શોનું આયોજન રોટરી હોલમાં કરાયું હતું. જેમાં વલસાડ, વાપી, નવસારી અને બિલીમોરાની વિવિધ સ્કૂલો અને કોલેજોના શિક્ષકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં વક્તૃત્વ, ક્વીઝ, સોલોડાન્સ, ગ્રુપડાન્સ યોજાઈ હતી. વક્તૃચ્વ સ્પર્ધામાં ધરમપુરના ભેંસધરા ની શાળાના શિક્ષીકા વંદના સોલંકીએ પ્રથમ ક્રમાંક મેળવી શાળા, ગામ અને પરિવારનું ગૌરવ વધાર્યું હતું. જે બદલ અભિનંદન અપાયા હતા.

X
Valsad - વલસાડમાં રોટરી ક્લબ દ્વારા ટીચર ટેલેન્ટ શોનું આયોજન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી