• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad - વલસાડ શ્રી વિશ્વકર્મા સેવા સમાજ દ્વારા ચિત્રકામ સ્પર્ધા યોજાઈ

વલસાડ શ્રી વિશ્વકર્મા સેવા સમાજ દ્વારા ચિત્રકામ સ્પર્ધા યોજાઈ

વલસાડ|વલસાડ ખાતે શ્રી વિશ્વકર્મા સેવા સમાજ દ્વારા રવિવારે સમાજના હોલ ખાતે એક ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરાયું...

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 03:36 AM
Valsad - વલસાડ શ્રી વિશ્વકર્મા સેવા સમાજ દ્વારા ચિત્રકામ સ્પર્ધા યોજાઈ
વલસાડ|વલસાડ ખાતે શ્રી વિશ્વકર્મા સેવા સમાજ દ્વારા રવિવારે સમાજના હોલ ખાતે એક ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જે સ્વ. ધિમંતભાઈ મિસ્ત્રીના સ્મરણાર્થે યોજવામાં આવે છે. ધો.1 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ અદભૂત ચિત્રો કલર અને બ્રશ વડે કંડારવામાં આવ્યા હતા.

X
Valsad - વલસાડ શ્રી વિશ્વકર્મા સેવા સમાજ દ્વારા ચિત્રકામ સ્પર્ધા યોજાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App