કારમાંથી 1 લાખનો દારૂ ઝડપાયો

વલસાડ| એલસીબી પોલીસે ધરમપુર ઓવરબ્રીજના છેડે અમદાવાદ તરફના ટ્રેક પર વોચ ગોઠવી મહિન્દ્રા ટીયુવી લક્ઝરી કારને...

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 03:21 AM
Valsad - કારમાંથી 1 લાખનો દારૂ ઝડપાયો
વલસાડ| એલસીબી પોલીસે ધરમપુર ઓવરબ્રીજના છેડે અમદાવાદ તરફના ટ્રેક પર વોચ ગોઠવી મહિન્દ્રા ટીયુવી લક્ઝરી કારને અટકાવી હતી. પોલીસે કાર ચેક કરતાં 756 દારૂની બોટલ મળી આવી હતી. જેની કિં.રૂ.1,800 લાખ થવા જાય છે. જોકે, લક્ઝરી કારમાં દારૂની હેરાફેરી કરતાં કારચાલક ખેપિયો પોલીસને દૂરથી જોઈ પોબારા ભણી ગયો હતો. એલસીબીએ દારૂ સાથે 5 લાખની કારનો કબજો લઈ 6,800 લાખનો મુદ્દામાલ સિટીપોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.

X
Valsad - કારમાંથી 1 લાખનો દારૂ ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App