Home » Daxin Gujarat » Latest News » Valsad » Valsad - શ્રાવણ માસે ડહેલી શાળામાં ભીલાડ પોલીસે તિથિ ભોજનનું આયોજન

શ્રાવણ માસે ડહેલી શાળામાં ભીલાડ પોલીસે તિથિ ભોજનનું આયોજન

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 03:21 AM

વલસાડ|ડહેલી બોડન પાડા પ્રાથમિક શાળા ના 235 ભૂલકાંઓએ તેમના ગુરૂજનો સાથે પ્રવિત્ર શ્રાવણ માસે શનિવારે ડહેલી મેલડી...

  • Valsad - શ્રાવણ માસે ડહેલી શાળામાં ભીલાડ પોલીસે તિથિ ભોજનનું આયોજન
    વલસાડ|ડહેલી બોડન પાડા પ્રાથમિક શાળા ના 235 ભૂલકાંઓએ તેમના ગુરૂજનો સાથે પ્રવિત્ર શ્રાવણ માસે શનિવારે ડહેલી મેલડી માતાના મંદિરે તિથિ ભોજનનો લાભ લઇ ભીલાડ પોલીસ મથકની મુલાકાત લીધી હતી.ભીલાડ પોલીસ મથક ના પીએસઆઇ વી.ડી.મોરી એ ભૂલકાં ઓ ને પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી અને માહિતગાર કર્યા હતા.તથા ગુનાહિત પ્રવૃત્તિ અંગે જાણકારી આપી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ