Home » Daxin Gujarat » Latest News » Valsad » Valsad - ડો.રાધાક્રિષ્ણનના જીવન-કવન વિશે મોટાપોંઢા કોલેજમાં માહિતી અપાઈ

ડો.રાધાક્રિષ્ણનના જીવન-કવન વિશે મોટાપોંઢા કોલેજમાં માહિતી અપાઈ

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 03:21 AM

વલસાડ|આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મોટાપોંઢામાં ચર્ચાસભા દ્વારા શિક્ષકદિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમ ની શરૂઆત...

  • Valsad - ડો.રાધાક્રિષ્ણનના જીવન-કવન વિશે મોટાપોંઢા કોલેજમાં માહિતી અપાઈ
    વલસાડ|આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મોટાપોંઢામાં ચર્ચાસભા દ્વારા શિક્ષકદિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમ ની શરૂઆત ગુરૂ બ્રહ્મા,ગુરૂ વિષ્ણુની પ્રાર્થના દ્વારા કરાઈ હતી. કોલેજના આચાર્ય રાજેશ પટેલ,પ્રા.અલકા પટેલ અને પ્રા.જયશ્રી સોલંકીએ ડો.રાધાકૃષ્ણનના વિચારો મૌલિક ઉદાહરણો દ્વારા રજૂ કર્યા હતા. ચર્ચાસભાના અધ્યાક્ષા પ્રા.નર્મદાબેન પરમારે ડો.રાધાક્રિષ્ણનના જીવન-કવન વિશે માહિતી આપી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ