Home » Daxin Gujarat » Latest News » Valsad » Valsad - વલસાડની જીવીડી હાઇસ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ

વલસાડની જીવીડી હાઇસ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 03:21 AM

Valsad News - વલસાડ|વલસાડની જીવીડી સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે શિક્ષકદિન નિમિત્તે સ્વયંશિક્ષણ દિનની ઉજવણીનું આયોજન કરાયું હતું....

  • Valsad - વલસાડની જીવીડી હાઇસ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ
    વલસાડ|વલસાડની જીવીડી સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે શિક્ષકદિન નિમિત્તે સ્વયંશિક્ષણ દિનની ઉજવણીનું આયોજન કરાયું હતું. જેમાં ધો.9 થી 12 ના 42 વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી. જે વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા તેમાં જયેશ ગુપ્તા, કોમલ લુહારીયા, ઝીલ પટેલને આચાર્ય આર.કે.પટેલના હસ્તે પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ