• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad - વલસાડના ગોયા તળાવ ખાતે ડીજેના તાલે શ્રીજી ની પ્રતિમા લવાઇ

વલસાડના ગોયા તળાવ ખાતે ડીજેના તાલે શ્રીજી ની પ્રતિમા લવાઇ

વલસાડ|વલસાડ ખાતે વાજતે ગાજતે શ્રીજીનું આગમન શહેર માં ગણેશ આયોજકો દ્વારા ડીજે ના તાલ સાથે શ્રીજીની પ્રતિમા મંડળ...

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 03:21 AM
Valsad - વલસાડના ગોયા તળાવ ખાતે ડીજેના તાલે શ્રીજી ની પ્રતિમા લવાઇ
વલસાડ|વલસાડ ખાતે વાજતે ગાજતે શ્રીજીનું આગમન શહેર માં ગણેશ આયોજકો દ્વારા ડીજે ના તાલ સાથે શ્રીજીની પ્રતિમા મંડળ સુધી લાવવાની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે વલસાડ ગોયા તળાવ ખાતે શ્રી ગણેશ મિત્ર મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમા લવાઇ હતી. ચાલુ વર્ષે દરેક મંડળના સભ્યોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 મહિનાથી મંડળના આયોજકો આયોજન પાછળ મહેનત કરી રહ્યા છે.

X
Valsad - વલસાડના ગોયા તળાવ ખાતે ડીજેના તાલે શ્રીજી ની પ્રતિમા લવાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App