• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad - ફણસવાડા સાર્વજનિક હાઈસ્કૂલમાં ટોયલેટ બ્લોકનું લોકાર્પણ કરાયું

ફણસવાડા સાર્વજનિક હાઈસ્કૂલમાં ટોયલેટ બ્લોકનું લોકાર્પણ કરાયું

વલસાડ|સરકારના સ્વચ્છતા અભિયાનને સહયોગ આપવા વલસાડ નજીક ફણસવાડાની શાળામાં એચપી હજીરા-સુરતના સહયોગથી ટોયલેટ બ્લોક...

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 03:21 AM
Valsad - ફણસવાડા સાર્વજનિક હાઈસ્કૂલમાં ટોયલેટ બ્લોકનું લોકાર્પણ કરાયું
વલસાડ|સરકારના સ્વચ્છતા અભિયાનને સહયોગ આપવા વલસાડ નજીક ફણસવાડાની શાળામાં એચપી હજીરા-સુરતના સહયોગથી ટોયલેટ બ્લોક બનાવાયા હતા. જેના લોકાર્પણ પ્રસંગે ચીફ પ્લાન્ટ મેનેજર ચંદ્રકાંત શેન્ડે,માનવ ધર્મ સંપ્રદાયના બાઇજી, વલસાડના કનુભાઈ ઠાકોર, રાજુભાઈ વરૈયા અને કેળવણી મંડળના સભ્યો હાઈસ્કૂલના આચાર્ય ઉપસ્થિતિ રહ્યા હતા.

X
Valsad - ફણસવાડા સાર્વજનિક હાઈસ્કૂલમાં ટોયલેટ બ્લોકનું લોકાર્પણ કરાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App