• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શિક્ષકોનું ઋણ ચૂકવી શિક્ષકદિન ઉજવ્યો

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શિક્ષકોનું ઋણ ચૂકવી શિક્ષકદિન ઉજવ્યો

Valsad - ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શિક્ષકોનું ઋણ ચૂકવી શિક્ષકદિન ઉજવ્યો

DivyaBhaskar News Network

Sep 08, 2018, 03:20 AM IST
વલસાડ|1993ની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અનોખી રીતે શિક્ષકદિનની ઉજવણી તિથલરોડના લાયન્સ હોલમાં કરાઈ હતી. 25 વર્ષ પહેલાં શિક્ષણના પાઠ ભણાવનાર તમામ શિક્ષકોને વિદ્યાર્થીઓ દ્વારા સ્મૃતિભેટ આપી સન્માન કરાયું હતું. આ પ્રસંગે માજી આચાર્ય બોમી મહેરનોશ સહિત પ્રાથમિક અને માધ્યમિક વિભાગના તમામ શિક્ષકો હાજર રહ્યા હતા.

X
Valsad - ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શિક્ષકોનું ઋણ ચૂકવી શિક્ષકદિન ઉજવ્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી