Home » Daxin Gujarat » Latest News » Valsad » Valsad - આજે વલસાડમાં ભાસ્કરના કટાર લેખક રાજકારણ વિચારો જણાવશે

આજે વલસાડમાં ભાસ્કરના કટાર લેખક રાજકારણ વિચારો જણાવશે

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 03:20 AM

વલસાડ|રોટરી ક્લબ ઓફ બલસાર દ્વારા આયોજિત લાઈફ વ્યુની શ્રેણીના વ્યાખ્યાનનો બીજો મણકો શનિવારે 8મી સપ્ટે. સાંજે 7:30...

  • Valsad - આજે વલસાડમાં ભાસ્કરના કટાર લેખક રાજકારણ વિચારો જણાવશે
    વલસાડ|રોટરી ક્લબ ઓફ બલસાર દ્વારા આયોજિત લાઈફ વ્યુની શ્રેણીના વ્યાખ્યાનનો બીજો મણકો શનિવારે 8મી સપ્ટે. સાંજે 7:30 કલાકે યોજાનાર છે. એસટી ડેપોની સામે મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં આયોજિત આ કાર્યક્રમમાં દિવ્ય ભાસ્કરના જાણીતા કટાર લેખક નગીનદાસ સંઘવી ‘સાંપ્રત રાજકારણ’ વિશે પોતાના વિચારો રજૂ કરશે. ઉપરાંત આ કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી સેશન પણ યોજાશે, જેમાં ભાગ લેનારે પોતાના પ્રશ્નો લખી શનિવારે સાંજે 7 પહેલાં હોલ પર રૂબરૂ કે ચેતન મોદીના મો.નં. 9879543203 પર વોટ્સઅપ કરી શકો છો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ