વલસાડના નવા સીઓનું કાઉન્સિલરોએ સ્વાગત કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ | વલસાડ નગરપાલિકાના નવા સીઓ જે.યુ.વસાવાએ ચાર્જ સંભાળતાં પાલિકાના કાઉન્સિલરોએ તેમનું ભાવપૂર્વક સ્વાગત કરી પૂષ્પગુચ્છ અપર્ણ કર્યા હતા.પ્રમુખ પંકજ આહિર,શાસકપક્ષના નેતા સોનલબેન સોલંકી સહિત મુખ્ય હોદ્દેદારોએ સીઓ સાથે મૂલાકાત કરી હતી. આ પ્રસંગે સોનલબેન,કારોબારી સમિતિના ચેરમેન ભરત પટેલ (કાનો),અબ્રામા ઝોનના કાઉન્સિલર પ્રવિણ પટેલ (પપ્પુ), રમેશ ડેની તથા મહિલા કાઉન્સિલરોએ સીઓ વસાવાને શહેરના વિકાસ માટે રચનાત્મક અભિગમ સાથે સહયોગ આપવા ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...