તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • માજી વડાપ્રધાન અટલ બિહારી બાજપાયજીને શ્રદ્ધાંજલિ અપાઇ

માજી વડાપ્રધાન અટલ બિહારી બાજપાયજીને શ્રદ્ધાંજલિ અપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|વલસાડ ખાતે 23મી ઓગષ્ટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વલસાડ ખાતે આવનાર હોવાથી તે અંગેની તૈયારી રૂપે વલસાડ કલેક્ટર કચેરી ખાતે રવિવારે સવારે સમીક્ષા બેઠક મળી હતી. બેઠક ના પ્રારંભમાં માજી વડાપ્રધાન અટલ બિહારી બાજપાયજીને 2 મિનિટનું મોન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. મંત્રી ગણપત વસાવાની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક મળી હતી. જેમાં વલસાડ જિલ્લાના ધારાસભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...