તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોરાવाાસણ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઝળકી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડऑ|NMMS 2018 પરીક્ષામાં જોરાવાસણ પ્રા. શાળા.ની ધો-8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઝીલ રમેશ પટેલે રાજ્યનાં મેરીટ લિસ્ટમાં 111 ગુણ મેળવીને સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે બદલ શાળાને આ વરસે પણ NMMSની પરીક્ષામાં ગૌરવ અપાવી સફળતા મેળવવા બદલ આચાર્ય અને શાળા પરિવારે ઝીલ પટેલને અભિનંદન આપી ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે તેવી શુભેચ્છા પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો