વલસાડમાં ચોરીના બનાવો અટકાવવા એસપીને રજૂઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ પાલિકાના વિપક્ષ નેતા ગીરીશ દેસાઇ,અપક્ષ સભ્ય ઝાકિર પઠાણ,સંજય ચૌહાણ સહિતા સભ્યોએ એસપીને કરેલી લેખિત રજૂઆતમાં જૂદા જૂદા વિસ્તારોમાં થતી ઘરફોડ ચોરી,ફાર્મ હાઉસોમાં ઇલેક્ટ્રિક કેબલો,માલસામાનની ચોરીનમા બનાવો ચિંતાજનક હોવાનું જણાવ્યું છે.ખાનગી શાળાઓમાં તાળા તોડી પંખા,સેનેટરીનો સામાન તથા મધ્યાહન ભોજનના વાસણો વિગેરેની ચોરી થવાથી ચોર ઇસમો બેકાબુ બનતા પોલિસ વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી તાત્કાલિક કાર્યવાહી કરવા દાદ માગી છે.

અન્ય સમાચારો પણ છે...