તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડુંગરી|વલસાડ ડુંગરીમાં આવેલ ગોબરનાથ હનુમાનજી મંદિરે શુક્રવારે હનુમાન જયંતિ મહોત્સવની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુંગરી|વલસાડ ડુંગરીમાં આવેલ ગોબરનાથ હનુમાનજી મંદિરે શુક્રવારે હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.પાવન પ્રસંગે મંદિર પરિસરમાં હનુમાન દાદાનો યજ્ઞ કરવામાં આવશે તેમજ પૌરાણિક અને ઐતિહાસિક હનુમાન દાદાનો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી મહાપ્રસાદનો લ્હાવો લઈ ધન્યતા અનુભવશે.મહોત્સવને સફળ બનાવવા માટે રામજી મંદિર ટ્રસ્ટ ભારે જહેમત ઊઠાવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...