તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડથી ચાર ઈસમો મટકાના જુગારમાં ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વલસાડ સિટી જવાનોને મળેલી બાતમીના આધારે કાપડિયા ચાલ પાછળથી વરલી મટકાના જુગાર રમતા લિસ્ટેડ ગ્લેમલર તારા પટેલ સહીત 4 જુગારીયાઓને રોકડા રૂ.15,520 સાથે કુલ 21 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

વલસાડ સિટી પોલીસના જવાનોને મળેલી બાતમીના આધારે કાપડિયા ચાલ પાછળ ખુલ્લામાં વરલી મટકાનો આંકડા ફરકનો જુગાર રમાઈ રહ્યો હોવાની મળેલી બાતમીના આધારે પીઆઇ એચજે ભટ્ટ, પો.કો રાજકુમાર કરૂણાશંકર તથા પોલીસ જવાનોની સાથે રેડ કરતા લિસ્ટેડ ગ્લેમલર તારાબેન બાબુભાઇ પટેલ, ઉ.વ. 47, રહે કાપડિયા ચાલ પાછળ, નીતિન અશોક પટેલ, ઉ.વ. 26, રહે. કાપડિયા ચાલ પાછળ, કરણ મારૂતિભાઈ માંડલિક, ઉ.વ. 22, રહે. સુગર ફેક્ટરી કોલોની અને પદમભાઇ જારપ્પા પૂજારી, ઉ.વ. 55,રહે. છીપવાડ, ને વરલી મટકાનો આંકડા ફરકનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. આરોપીઓની અંગ ઝડપી દરમિયાન રોકડા રૂ.15,520 અને એક મોબાઈલ મળી કુલ 21,520નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો