તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડથી દારૂ સાથે મહિલા ઝડપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ| સીટી પોલીસના જવાનોને મળેલી બાતમીના આધારે ઢીમ્મર શેરી ખાતે રહેતી મહિલાએ તેના ઘરની બહાર મુકેલી મોપેડમાં ચોર ખાના અને ડીક્કીમાં દારૂનો જથ્થો મૂકી રાખ્યો છે. ઘરમાંથી એક મહિલા પાસેથી મોપેડની ચાવી મંગાવી ચેક કરતા મોપેડમાં બનાવેલા ચોર ખાન અને ડીક્કીમાં મુકેલો દારૂનો જથ્થો કિંમત 7,350 અને મોપેડ ચાલક વૈશાલી સુનિલ પ્રજાપતિની ધરપકડ કરી કુલ મુદ્દામાલ કિંમત 47,350 કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...