તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા વલસાડ જિલ્લામાં પ્રથમ વખત ધ્યાનોત્સવ કાર્યક્રમનું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા વલસાડ જિલ્લામાં પ્રથમ વખત ધ્યાનોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે અમદાવાદના નેચરોપેથીના નિષ્ણાત ડો.જિજ્ઞેશ શેલાત ઉપસ્થિત રહ્યા હતા. ધ્યાનોત્સવમાં વલસાડ શહેર તથા આજુબાજુના 900 જેટલાં લોકોએ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે આજના આધુનિક યુગમાં પણ સરળતાથી મન ની શાંતિ અને તન થી હળવા થવાની પધ્ધતિ વિષે લોકોને માહીતગાર કરાયા હતા. બીજા દિવસે હ્રદયની સફાઈની પ્રક્રિયા વિષની માહિતી આપી હતી. ત્રીજા દિવસે પ્રકૃતિ સાથે સીધો સંપર્ક કેવી થઈ શકે તેનું બ્રહ્માસ્ત્ર (પ્રાર્થના) અંગે વક્તા ડો. જિજ્ઞેશ શેલાત અનુભવ કરાવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો